<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ટાઇ થાય તો સુપર ઓવર

જો ટી૨૦ વર્લ્‍ડ કપની મેચ ટાઈ થશે તો સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થાય તો ત્‍યાં સુધી સુપર ઓવર રમાશે જ્‍યાં સુધી મેચનો નિર્ણય ન આવી જાય.

(3:38 PM IST)