<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

અમેરિકામાં બેન્‍ડવાજા સાથે ટી-ર૦ ક્રિકેટ વર્લ્‍ડકપનું ગ્રેન્‍ડ વેલકેમ

નવી દિલ્‍હી : અમેરિકાના ટેકસસના ગ્રેન્‍ડ પ્રેઇરી ક્રિકેટ સ્‍ટેડીયમમાં વર્લ્‍ડકપની પ્રથમ મેચ પહેલા ઓપનિંગ  સેરેમનીનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. બેઝબોલપ્રેમી અમેરિકન ધરતી પર બેન્‍ડવાજા અને ફલેગ પરેડ દ્વારા ટી-ર૦ ક્રિકેટ વર્લ્‍ડક પનું સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. આ પ્રસંગે ટેકસસના ગવર્નર  ગ્રેગ એબોટ પણ હાજર રહયા હતા. ન્‍યુયોર્કનું રોકફેલર સેન્‍ટર પણ વર્લ્‍ડકપના રંગે રંગાયેલું જોવા મળ્‍યું હતું.

(1:21 PM IST)