<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

સાઉથ આફ્રિકાનો નેપાલ સામે ૧ રને રોમાંચક વિજય

સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૭ વિકેટ ૧૧૫ રન જ બનાવી શકયું હતું. હેન્‍ડ્રીકસ ૪૩ અને સ્‍ટબ્‍સના ૨૭ રન મુખ્‍ય હતા. જવાબમાં નેપાલના બેટરોએ પણ સારી લડત આપી હતી. પરંતુ ૭ વિકેટે ૧૧૪ બનાવી શકી હતી. શેમ્‍સીએ ૪, નોર્ટ જે અને માર્કરને ૧-૧ વિકેટ લીધી હતી. આમ સાઉથ આફ્રિકાનો ૧ રને રોમાંચક વિજય થયો હતો.

(12:08 PM IST)