<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

મુળ ભારતીય અને અમેરિકાની ટીમના સૌરભ નેત્રાવળકરના પત્‍ની પણ છે ઓલ રાઉન્‍ડર

અમેરિકન ટીમ માટે ટી૨૦ વર્લ્‍ડ કપમા઼ શાનદાર પ્રર્દશ કરી રહેલા ફાસ્‍ટ બોલર મુંબઇકર સૌરભ નેત્રાવળકરની પત્‍ની ખરા અર્થમાં એક ‘ઓલરાઉન્‍ડર' છે. ૨૦૨૦માં સૌરભ આંધ્રપ્રદેશની દેવી સ્‍નિગ્‍ંધા મુપ્‍પલા સાથે લગ્ન કર્યા હતા. સૌરભની જેમ તેની  પત્‍ની પણ ઓરકેલ કંપનીમાં એન્‍જિનિયર છે. તે એક પ્રોફેશનલ કથક ડાન્‍સર પ્રોગામ હેઠળ બોલીવુડ -×નામની ડાન્‍સ એકેડેમી ચલાવે છે. અમેરીકામાં બોલીવુડ અને ભારતીય કલ્‍ચરની બ્રેન્‍ડ એમ્‍બેસેડર એવી દેવી સ્‍નિગ્‍ંધા  મુપ્‍પલાએ અમેરીકાના શાર્ક ટેન્‍ક શોમાં પણ ભાગ લીધો હતો.

(1:51 PM IST)