હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
ટી-૨૦ વર્લ્ડકપઃ સુપર-૮ ની મેચો પર વરસાદનો ઓછાયોઃ ચિંતાના વાદળો છવાયા

સેંટ લુસીયાઃ તા. ૧૭:અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં ચાલી રહેલ ટી-૨૦ મેન્સ વર્લ્ડકપના લીગ મેચો પૂરા થઇ ગયા છે. હવે ટોચની ૮ ટીમો વચ્ચે સુપર -૮ ના મુકાબલાઓ યોજાનાર છે ત્યારે હવામાનના કારણે આઇસીસીની ચિંતા વધી ગઇ છે. અત્યાર સુધીમાં પણ ઘણા મેચોમાં વરસાદનું વિધ્ન નડી ચૂકયું છે. સુપર ૮ ના તમામ મુકાબલાઓ વેસ્ટ ઇન્ડીઝમાં રમાવાના છે ત્યારે આ બધા મેચો પર વરસાદની આગાહી યુકે મેટ ડિપાર્ટમેન્ટ એન્ડ નંદર ચેનલના રિપોર્ટમાં કરવામાં આવી છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
