<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

આજથી સુપર-૮: ટોપ-ટુ ટીમ સેમીફાઇનલમાં પહોંચશે

આજે આફ્રિકા વિ. યુએસએ, કાલે ઇંગ્‍લેન્‍ડ વિ. વિન્‍ડીઝ (સવારે ૬ વાગે), અને ભારત વિ. અફઘાનિસ્‍તાન (રાત્રે ૮ વાગે) મુકાબલો

નવી દિલ્‍હી,તા. ૧૯: ૧૯થી ૨૫ જૂન વચ્‍ચેᅠટી૨૦ વર્લ્‍ડ કપમાં સુપર-એઇટ રાઉન્‍ડ રમાશે જયાં આ ૭ દિવસમાં ૮ ટીમ વચ્‍ચે ૧૨ મેચમાં જંગ જામશે. બન્ને ગ્રુપની ટોપ-ટૂ ટીમ સેમી ફાઇનલિસ્‍ટ બનશે. ૨૭ જૂને સવારે અને સાંજે સેમી ફાઇનલ રમાશે. બે ફાઇનલિસ્‍ટ ટીમ વચ્‍ચે ૨૯ જૂને ચેમ્‍પિયન બનવા માટે ટક્કર થશે. આ તમામ મેચ હવે વેસ્‍ટ ઇન્‍ડીઝમાં જ રમાશે.(૨૨.૯)

સુપર-એઇટની ૧૨ મેચનું શેડ્‍યુલ

૧૯ જૂન   અમેરિકા વિરુદ્ધ સાઉથ આફ્રિકા રાતે ૮ વાગ્‍યે

૨૦ જૂન   ઇંગ્‍લેન્‍ડ વિરુદ્ધ વેસ્‍ટ ઇન્‍ડીઝ સવારે ૬ વાગ્‍યે

૨૦ જૂન   ભારત વિરુદ્ધ અફઘાનિસ્‍તાન   રાતે ૮ વાગ્‍યે

૨૧ જૂન   ઓસ્‍ટ્રેલિયા વિરુદ્ધ બંગલાદેશ   સવારે ૬ વાગ્‍યે

૨૧ જૂન   ઇંગ્‍લેન્‍ડ વિરુદ્ધ સાઉથ આફ્રિકા   રાતે ૮ વાગ્‍યે

૨૨ જૂન   અમેરિકા વિરુદ્ધ વેસ્‍ટ ઇન્‍ડીઝ    સવારે ૬ વાગ્‍યે

૨૨ જૂન   ભારત વિરુદ્ધ બંગલાદેશ    રાતે ૮ વાગ્‍યે

૨૩ જૂન   અફઘાનિસ્‍તાન વિરુદ્ધ ઓસ્‍ટ્રેલિયા       સવારે ૬ વાગ્‍યે

૨૩ જૂન   અમેરિકા વિરુદ્ધ ઇંગ્‍લેન્‍ડ     રાતે ૮ વાગ્‍યે

૨૪ જૂન   વેસ્‍ટ ઇન્‍ડીઝ વિરુદ્ધ સાઉથ આફ્રિકા      સવારે ૬ વાગ્‍યે

૨૪ જૂન   ઓસ્‍ટ્રેલિયા વિરુદ્ધ ભારત    રાતે ૮ વાગ્‍યે

૨૫ જૂન અફઘાનિસ્‍તાન વિરુદ્ધ બંગલાદેશ  સવારે ૬ વાગ્‍યે

(10:22 AM IST)