તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
૩૪ વર્ષનો ટ્રેન્ટ બોલ્ટ ટી-૨૦ વર્લ્ડકપમાં ૩૪ વિકેટ લઇને રિટાયર થયો

નવી દિલ્હી,તા.૧૯: ન્યુઝીલેન્ડે પોતાના સ્ટાર બોલર ટ્રેન્ટ બોલ્ટને ટી૨૦ વર્લ્ડ કપમાંથી અલવિદા કહ્યું હતું. અંતિમ મેચમાં બે વિકેટ સાથે ૩૪ વિકેટ પૂરી કરીને ૩૪ વર્ષના ટ્રેન્ટ બોલ્ટે ટી૨૦ વર્લ્ડ કપમાંથી રિટાયરમેન્ટ લીધી હતી. મેચ બાદ ટી૨૦ વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા વિશે તેણે ગર્વ વ્યકત કર્યો હતો. ટિમ સાઉધી (૩૬ વિકેટ) બાદ તે ટી૨૦ વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ લેનાર બીજો કિવી બોલર છે.(
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
