તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
ટી ટ્વન્ટી વર્લ્ડ કપ સુપર એઈટમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી, રોહિત બન્યો સિક્સર કિંગ, અર્શદીપની ત્રણ વિકેટ: ૨૭ મિએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટાની ટક્કર

ભારતનો સ્કોરઃ ૨૦ ઓવરમાં ૨૦૫/૫ : રોહિતના ૯૨, સૂર્યાના ૩૧, શિવમના ૨૮, હાર્દિકના ૨૭ રન : અર્શદીપની ૩, કુલદીપની બે વિકેટ, અક્ષર-બુમરાહની એક-એક વિકેટ: ઓસ્ટ્રેલિયાનો સ્કોર: ૨૦ ઓવરમાં ૧૮૧/૭ : ટ્રેવિસના ૭૬, મિશેલના ૩૭, મેક્સવેલના ૨૦ રન
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
