તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ યુવા ખેલાડીઓએ નિરાશ કર્યા, જીમ્બાબ્વે સામે ભારતનો 13 રને પરાજય
ડેબ્યુ કરેલ અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રિયાન પરાગ ફેલ

નવી દિલ્હી : હરારે ના મેદાનમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ t20 મુકાબલો રમાયો હતો જેમાં બે ભારતને 13 અને પરાજય આપી મોટો આંચકો આપ્યો છે.
ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ દાવ લેતા 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 115 રન બનાવ્યા હતા ટીમ ઇન્ડિયા ના યુવા બોલેરો રવિ બિશ્નોય ચાર, વોશિંગ્ટન સુંદર બે, ઓવેસ ખાન અને મુકેશ કુમારે એકે વિકેટો લીધી હતી.
ટીમ ઇન્ડિયાનું પણ ધબડકો થયો હતો પાવર પ્લેમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી અભિષેક શર્મા ધ્રુવ જોડેલ અને રિયાન પર આજે આજના મેચમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેઓએ નિરાશ કર્યા હતા.
અભિષેક શર્મા 0, ગિલ 31, ઋતુરાજ 2, રીન્કુ 0, ધ્રુવ 0, સુંદર 27, બીસનોઈ 9, ઓવેશ ખાન 16 અને મુકેશકુમાર 0 રન બનાવી આઉટ થયા હતા. આમ ભારત 20 ઓવરમાં 102 રન ખખડી ગયું હતું.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
