News of Wednesday, 10th July 2024
બેંગ્લોર ક્રિકેટ એકેડેમીમાં ભાવિ ક્રિકેટર્સે રાહુલ દ્રવિડને આપ્યું ગાર્ડ ઓફ ઓનર

નવી દિલ્હી : જયારે વર્લ્ડ ચેમ્પિયન હેડ કોચᅠરાહુલ દ્રવિડᅠબેન્ગલોર ક્રિકેટ એકેડેમી પહોંચ્યો ત્યારે ટ્રેઇનિંગ લઈ રહેલા ભાવિ ક્રિકેટર્સે તેમના સન્માનમાં બેટ ઊભાં કર્યાં અને એકેડેમીના કોચિંગ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું. દ્રવિડે ત્યાં હાજર લોકોનું અભિવાદન પણ કર્યું અને હસીને બધા સાથે હાથ મિલાવ્યો હતો.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
