<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

આફ્રીકન વાઇલ્‍ડલાઇફનો આનંદ માણવા પહોંચી ભારતીય ટીમ

ઝિમ્‍બાબ્‍વે સામેની ટી૨૦ સિરીઝ ૧-૧થી બરાબર કર્યા બાદ ગિલ એન્‍ડ કંપની આફ્રીકન વાઇલ્‍ડલાઇફનો નજારો માણવા પહોંચી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે ઝિમ્‍બાબ્‍વે ક્રિકેટ અને ઝિમ્‍બાબ્‍વે ટૂરીઝમ સાથે મળીને ભારતીય ટીમ અને તેમની ફેમિલી માટે આ વાઇલ્‍ડલાઇફ ટૂરનું આયોજન કર્યું હતું. ખેલાડીઓએ ઝૂમાં જિરાફ જેવા પ્રાણી સાથે સેલ્‍ફી લઇને સિરીઝમાં મળેલા આ બ્રેકને યાદગાર બનાવ્‍યો હતો.

(3:48 PM IST)