<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

અક્ષરને પત્‍ની તરફથી સ્‍પેશ્‍યલ ગિફટ મળી

 અક્ષર પટેલની પત્‍નિ મેહા પટેલે સોશ્‍યલ મીડિયા પર કેટલીક ખાસ તસવીર શેર કરી છે. જેમાં તેણે તૈયાર કરેલી કલાકારીગીરી જોવા મળી હતી. તેણે અક્ષર પટેલના વર્લ્‍ડ કપ સાથેના ફોટોની મદદથી મસ્‍ત આર્ટવર્ક તૈયાર કર્યું હતું

(3:55 PM IST)