News of Friday, 26th July 2024
બે દિવસમાં બે શ્રીલંકન બોલર્સ ટી-૨૦ સિરીઝમાંથી થયા બહાર
દિલશાન મદુશંકા અને અસિથા ફર્નાન્ડોની થઇ એન્ટ્રી

નવી દિલ્હીઃ ભારત સામેની ટી-૨૦ સિરીઝ પહેલાં શ્રીલંકન ટીમના બે બેસ્ટ ટી-૨૦ બોલર્સ ખરાબ ફિટનેસને કારણે સ્ક્વૉડમાંથી બહાર થઈ ગયા છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે દુષ્મન્થા ચમીરાને સ્થાને અસિથા ફર્નાન્ડોને ટીમમાં સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલર નુવાન તુષારા પ્રેક્ટિસ દરમ્યાન હાથની ઈજાને કારણે બહાર થયો છે, તેને સ્થાને દિલશાન મદુશંકાને સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
