<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

શ્રીલંકા સામે પસંદ ન થયેલો ઋતુરાજ બન્‍યો મહારાષ્‍ટ્રની રણજી ટીમનો કેપ્‍ટન

 

નવી દિલ્‍હીઃ શ્રીલંકા ટૂર પર સિલેક્‍ટ ન થનાર ઋતુરાજ ગાયકવાડને મહારાષ્‍ટ્ર ક્રિકેટ ટીમે રણજી ટ્રોફી ૨૦૨૪-૨૫ માટે કૅપ્‍ટન બનાવ્‍યો છે. મહારાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશને જાહેર કરેલી ટીમમાં અર્શિન કુલકર્ણી અને રાહુલ ત્રિપાઠી પણ સામેલ છે. ટીમ ૧૧ ઓક્‍ટોબરે જમ્‍મુ-કાશ્‍મીર સામે રણજી ટ્રોફીની પહેલી મેચ રમશે.

(4:21 PM IST)