News of Monday, 29th July 2024
રિયાન પરાગને આક્રમકતા સાથે વિકેટનો જશ્ન મનાવતો જોઇ ગૌતમ ગંભીર શાંત રહી શકયો નહીં

નવી દિલ્હી,તા.૨૯: ગૌતમ ગંભીર શ્રીલંકા સામેની પ્રથમ મેચ દરમિયાન ખૂબ જ આક્રમક જોવા મળતો હતો. હેડ કોચ ગંભીર ડગ આઉટમાં શાંત બેસી રહ્યો નહોતો. ટીમના ખેલાડીઓની દરેક સફળ પળને ઉત્સાહ અને આક્રમતાથી મનાવતો હતો.રિયાન પરાગે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વિકેટ ઝડપી હતી. આ પળને તેણે ખૂબ જ ઉત્સાહ અને આક્રમકતા સાથે મનાવી હતી. રિયાન પરાગને બોલિંગ માટે સૂર્યાએ કોલ આપતા જ સૌને આヘર્ય સર્જાયું હતું. પરંતુ રિયાને જે કરી દેખાડ્યું એ ગજબ હતું.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
