News of Monday, 29th July 2024
સિંધુની ફકત ર૯ મિનીટમાં જીત

પેરીસ તા. ર૯: ભારતની બે વખતની ઓલંપીક વિજેતા શટલર સિંધુએ પોતાની માલદીવની પ્રતિસ્પર્ધી ફાતીમાથને માત્ર ર૯ મીનીટમાં હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. જયારે મેન્સ સીંગલમાં પ્રણયે પણ જર્મનીના રોથને હરાવી આગળ વધ્યો છે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
