News of Tuesday, 30th July 2024
BCCIના એક નિર્ણયથી IPLમાં ધોનીનું ભવિષ્ય નક્કી થશે

જો ફ્રેન્ચાઇઝીને પાંચ કે છ ખેલાડીને જાળવી રાખવા મંજૂરી મળશે તો ધોની ચેન્નાઇ માટે આગામી સિઝનમાં રમતો જોવા મળશે
નવી દિલ્હી : ચેન્નઈ સુપર કિંગ્સના ઓનર એન. શ્રીનિવાસને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોની સીએસકે માટે રમશે કે નહીં એ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવનારી રીટેન કરી શકાય એવા ખેલાડીઓની સંખ્યા પર નિર્ભર કરે છે. જો ફ્રેન્ચાઇઝીને પાંચ કે છ ખેલાડીને જાળવી રાખવાની મંજૂરી મળશે તો ધોની ચેન્નઈ માટે આગામી સીઝનમાં રમતો દેખાશે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
