<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

પેરિસ ઓલિમ્‍પિકસમાં ભારતનું આજનું શેડયુલ

શૂટિંગઃ જ્જ મેન્‍સ ટ્રેપ ક્‍વોલિફિકેશન ડે ૨ - પળથ્‍વીરાજ ટોંડિમન - બપોરે ૧૨:૩૦ કલાકે, જ્જ વિમેન્‍સ ટ્રેપ ક્‍વોલિફિકેશન ડે ૧ - શ્રેયસી સિંહ, રાજેશ્વરી કુમારી - બપોરે ૧૨:૩૦ કલાકે. જ્જ ૧૦ મીટર એર પિસ્‍તોલ મિક્‍સ્‍ડ ટીમ બ્રોન્‍ઝ મેડલ મેચ - મનુ ભાકર/સરબજોત સિંહ વિ. ઓહ યે જિન/વોનહો લી (કોરિયા) - બપોરે ૧ વાગ્‍યે.

હોકીઃ જ્જ મેન્‍સ પૂલ બી - ભારત વિ. આયર્લેન્‍ડ - સાંજે ૪:૪૫ કલાકે.

રોઇંગઃ જ્જ મેન્‍સ સિંગલ સ્‍કલ્‍સ ક્‍વાર્ટર ફાઈનલ - બલરાજ પંવાર - બપોરે ૨:૧૦ કલાકે.

તીરંદાજીઃ જ્જ વિમેન્‍સ સિંગલ્‍સ રાઉન્‍ડ ઓફ ૬૪ - અંકિતા ભકત વિ. વાયલેટા મેસઝોર - સાંજે ૫:૧૪ કલાકે. જ્જ વિમેન્‍સ સિંગલ્‍સ રાઉન્‍ડ ઓફ ૬૪ - ભજન કૌર વિ. સૈફા નૂરાફીફા કમાલ - સાંજે ૫:ર૭ કલાકે. જ્જ મેન્‍સ સિંગલ્‍સ રાઉન્‍ડ ઓફ ૬૪ - ધીરજ બોમ્‍માદેવરા વિ. એડમ લી - રાત્રે ૧૦:૪૬ કલાકે.

બેડમિન્‍ટનઃ જ્જ મેન્‍સ ડબલ્‍સ ગ્રૂપ સી - સાત્‍વિકસાઈરાજ રેન્‍કીરેડ્ડી/ચિરાગ શેટ્ટી વિ. ફજર આલ્‍ફિયાન/મુહમ્‍મદ રિયાન અર્દિયંતો - સાંજે ૫:૩૦ કલાકે. જ્જ વિમેન્‍સ ડબલ્‍સ ગ્રુપ સી - તનિષા ક્રાસ્‍ટો/અશ્વિની પોનપ્‍પા વિ. સેત્‍યાના માપાસા/એન્‍જેલા યુ - સાંજે ૬:૨૦ કલાકે.

બોક્‍સિંગઃ જ્જ મેન્‍સ ૫૧ કિગ્રા રાઉન્‍ડ ઓફ ૧૬ - અમિત પંઘાલ વિ.  પેટ્રિક ચિનયેમ્‍બા - સાંજે ૭:૧૬ કલાકે. જ્જ વિમેન્‍સ ૫૭ કિગ્રા રાઉન્‍ડ ઓફ ૩૨ - જેસ્‍મીન લેમ્‍બોરિયા વિ. નેસ્‍ટી પેટેસિયો - ૯:૨૪ કલાકે જ્જ વિમેન્‍સ ૫૪ કિગ્રા રાઉન્‍ડ ઓફ ૧૬ - પ્રીતિ પવાર વિ. યેની એરિયસ - મોડી રાત્રે ૧:૨૨ કલાકે (૩૧ જુલાઈ, બુધવાર)

(2:59 PM IST)