News of Friday, 2nd August 2024
ઓલિમ્પિકસ મેડલ વિજેતા સરબજોતનું ભવ્ય સ્વાગતઃ મનસુખભાઇ માંડવીયા દ્વારા સન્માન

નવી દિલ્હી,તા. ૨:પેરિસ ઓલિમ્પિક્સમાં ૧૦ મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ઇવેન્ટમાં મનુ ભાકર સાથે બ્રોન્ઝ જીતનાર સરબજોત સિંહ ગઈ કાલે મેડલ સાથે સ્વદેશ પાછો ફર્યો હતો. દિલ્હી એરપોર્ટ પર તેના સ્વાગત માટે ઢોલ વગાડવામાં આવ્યા હતા. આ સાથે જ કેન્દ્રીય રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાએ તેનું સન્માન કર્યું હતું.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
