<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ઓલિમ્‍પિક્‍સમાં ટેનિસમાં ગોલ્‍ડ મેડલ જીતનારો ઓલ્‍ડેસ્‍ટ પ્‍લેયર બની ગયો નોવાક જોકોવિચ

ઓલિમ્‍પિક્‍સમાં પહેલી વાર ગોલ્‍ડ જીત્‍યો : અલ્‍કારાઝને હરાવ્‍યો

નવી દિલ્‍હી : ટેનિસ સ્‍ટાર નોવાક જોકોવિચે તે વિમ્‍બલ્‍ડન ફાઇનલ હાર્યો હતો. ૨૪ પેરિસ ઓલિમ્‍પિક્‍સમાં મેન્‍સ સિંગલ્‍સ ગ્રેન્‍ડ સ્‍લેમ જીતનાર નોવાક જોકોવિચ ફાઇનલમાં સ્‍પેનના કાર્લોસ અલ્‍કારાઝને પહેલો ગોલ્‍ડ જીત્‍યા બાદ સ્‍ટેન્‍ડ્‍સમાં જઈને હરાવીને ઈતિહાસ રચ્‍યો હતો. પોતાની દીકરીને ભેટીને રડી પડયો હતો. ૨૦૦૮માં આ ઇવેન્‍ટમાં બ્રોન્‍ઝ જીતનાર આ ઇવેન્‍ટમાં એક પણ સેટ હાર્યા વગર નોવાક જોકોવિચે પોતાની પાંચમી ગોલ્‍ડ જીતનાર તે ઇતિહાસનો પહેલો ઓલિમ્‍પિક્‍સમાં પહેલો ગોલ્‍ડ મેડલ ખેલાડી બન્‍યો હતો. આ ઇવેન્‍ટમાં ગોલ્‍ડ જીત્‍યો હતો. થોડા સમય પહેલાં સ્‍પેનના જીતનાર ૩૭ વર્ષનો નોવાક જોકોવિચ કાર્લોસ અલ્‍કારાઝ સામે સતત બીજી વાર સૌથી ઓલ્‍ડેસ્‍ટ ખેલાડી બન્‍યો હતો.

(3:14 PM IST)