તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
કલોઝિંગ સેરેમનીમાં ભારતનું નેતૃત્વ કરશે મનુ ભાકર

નવી દિલ્હી : પેરિસ ઓલિમ્પિકસમાં બે વાર બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરને કલોઝિંગ સેરેમનીમાં મોટું સન્માન મળશે. ભારતીય ઓલિમ્પિક અસોસિએશનનાં સૂત્રોએ જણાવ્યું કે મનુ ભાકર આ સેરેમનીમાં ભારતની મહિલા ફલેગબેરર હશે, પુરુષ ફલેગબેરરનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આગામી રવિવારે પેરિસ ઓલિમ્પિકસનો રોમાંચ કલોઝિંગ સેરેમની સાથે સમાપ્ત થશે
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
