<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

મેન્‍સ ટેબલ ટેનિસ ટીમ પ્રી-કવોર્ટર ફાઇનલમાં હારીઃ મહિલા ટીમ પર આજે કવોટર્ર મેચ જીતવાનું પ્રેશર

નવી દિલ્‍હીઃ હરમીત દેસાઇ, માનવ ઠક્કર અને શરથ કમલની મેન્‍સ ટેબલ ટેનિસ ટીમ પેરિસ ઓલિમ્‍પિક્‍સમાં પ્રી-કવોર્ટર ફાઇનલમાં ચીનની ટીમ સામે ૩-૦ થી હારી ગઇ હતી. આજે મનિકા બત્રાની આગેવાનીમાં મહિલા ટીમ બપોરે ૧.૩૦ વાગ્‍યાથસ જર્મની સામે કવોર્ટર ફાઇનલ મેચ રમવા ઉતરશે. મહિલા ટીમ પર આજે જીતવાનું પ્રેશર રહેશે. કારણે કે આ અગાઉ હરમીત દેસાઇ, શરથ કમલ, મનિકા બત્રા અને શ્રીજા અકુલા સિંગલ્‍સ ઇવેન્‍ટમાં મેડલ જિતાડવામાં નિષ્‍ફળ રહ્યા છે.

(2:56 PM IST)