News of Wednesday, 7th August 2024
દિનેશ કાર્તિક હવે દક્ષિણ આફ્રિકાની ટી-૨૦ લીગમાં રમશે

મુંબઇઃ આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરદિનેશ કાર્તિક હવે નવી ટીમ માટે રમશે. તેને દક્ષિણ આફ્રિકા ટી-૨૦ લીગમાં પાર્લ રોયલ્સ દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો છે.
દિનેશ સાઉથ આફ્રિકા ટી-૨૦ લીગમાં રમનાર ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. ઈંગ્લેન્ડનો બેટ્સમેન જોસ બટલર ટૂર્નામેન્ટની આગામી સિઝનમાં રમતા જોવા મળશે નહીં. તેનું નામ ટીમની જાળવી રાખવામાં આવેલી યાદીમાં નથી. આ કારણોસર પાર્લ રોયલ્સે દિનેશ કાર્તિકનો સમાવેશ કર્યો છે. તેણે આઇપીએલમાંથી નિવૃતિ લઇ લીધી છે.(
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
