<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

દરિયાઇ ઇવેન્‍ટમાં સ્‍પેશ્‍યલ દર્શક

નવી દિલ્‍હીઃ તાહિતીમાં પેરિસ ઓલિમ્‍પિક્‍સની સર્ફિંગ ઇવેન્‍ટની સેમી ફાઇનલમાં જ્‍યારે બધાની નજર સમુદ્રમાં કુશળતા દર્શાવતા ખેલાડીઓ પર હતી ત્‍યારે ત્‍યાં એક સ્‍પેશ્‍યલ દર્શકની એન્‍ટ્રી થઇ જે એક વ્‍હેલ હતી. જ્‍યારે વ્‍હેલ આવી ત્‍યારે બ્રાઝિલ અને કોસ્‍ટા રિકાના ખેલાડીઓ સેમી ફાઇનલ મેચમાં ભાગ લઇ રહ્યા હતા. જો કે એ વ્‍હેલ ખેલાડીઓથી સુરક્ષિત અંતરે રહી અને એથી ઇવેન્‍ટ ચાલુ રહી હતી.

(3:00 PM IST)