<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ઓલિમ્પિક મેડલ ટેલીમાં અમેરિકા નંબર-1: ભારત 3 બ્રોન્ઝ સાથે 63મા સ્થાને

નવી દિલ્હી: અમેરિકાએ પેરિસ ઓલિમ્પિકની મેડલ ટેલીમાં ચીન પર પોતાની લીડ જાળવી રાખી છે અને બીજી તરફ સ્પર્ધાના 12મા દિવસની શરૂઆત પહેલા 24 ગોલ્ડ, 31 સિલ્વર અને 31 બ્રોન્ઝ સાથે કુલ 86 મેડલ સાથે ટોચ પર છે 22 ગોલ્ડ ભારત 21 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 59 મેડલ સાથે બીજા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે.આ દરમિયાન યજમાન ફ્રાન્સ 13 ગોલ્ડ, 16 સિલ્વર અને 19 બ્રોન્ઝ સહિત 48 મેડલ સાથે ચોથા સ્થાને સરકી ગયું છે.ગ્રેટ બ્રિટન 12 ગોલ્ડ, 15 સિલ્વર અને 19 બ્રોન્ઝ સહિત કુલ 46 મેડલ જીતીને પાંચમા સ્થાને છે, જ્યારે ભારત હવે ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે 63માં સ્થાને છે.

(6:07 PM IST)