તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
ર૦૦૦માં બ્રોન્ઝ મેડલ જીતનાર કર્ણમ મલ્લેશ્વરી મીરાબાઇ ચાનુને સપોર્ટ કરવા પહોંચી

નવી દિલ્હી, તા. ૯ : પૅરિસમાં મીરાબાઈ ચાનુ જ્યારે દેશની અપેક્ષાઓનો ભાર ઉઠાવી રહી હતી ત્યારે તેને સપોર્ટ કરવા માટે ભારતની એક સ્પેશ્યલ મેડલિસ્ટ ખેલાડી પહોંચી હતી. વર્ષ ૨૦૦૦માં સિડની ઑલિમ્પિક્સમાં વેઇટલિફિં્ટગમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનાર કર્ણમ મલ્લેશ્વરી ભારતના રાષ્ટ્રધ્વજ સાથે મીરાબાઈ ચાનુને સપોર્ટ કરતી જોવા મળી હતી. તે ઑલિમ્પિક્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ઍથ્લીટ બનીને મહિલાઓ માટે પ્રેરણા બની હતી
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
