News of Monday, 12th August 2024
મેડલ માટે રમી રહ્યા છીએ, સરકારી નોકરી માટે નહીં
ઓલિમ્પિક મેડલિસ્ટ સરબજોત બાદ મનુભાકરે પણ ઠુકરાવી સરકારી નોકરી

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક મેડલિસ્ટ માં બ્રોન્ઝ મેડલ જીતનાર મનુભાકર અને સરબજોત સિંહે હરિયાણા સરકાર તરફથી મળેલી સરકારી નોકરી ઠુકરાવીહતી. રાજયના રમતગમત વિભાગના ડેપ્યુટી ડાયરકેટર પદ માટે સરબજોતા સિંહ બાદ મનુ ભાકરે પણ ના પાડી હતી. બન્નેએ પોતાના કરીઅર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ ઓફર ઠુકરાવી છે. સરકારના મીડિયા કોઓડિનેટરે કહ્યું હતું કે તેઓ મેડલ માટે રમી રહ્યા છે. સરકારી નોકરી માટે નહી.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
