News of Monday, 12th August 2024
શર્ટલેસ યુવક ક્લોઝિંગ સેરેમની પહેલા આઇફલ ટાવર પર ચડયો

પેરિસમાં ઓલિમ્પિક્સની ક્લોઝિંગ સેરેમનીના કલાકો પહેલાં એક યુવક શર્ટલેસ થઈને આઇફલ ટાવરની ઓલિમ્પિક રિંગની ઉપર ચડતો જોવા મળ્યો હતો જેના કારણે અધિકારીઓએ ટાવર ખાલી કરાવીને તેની ધરપકડ કરી હતી. શાંતિ વચ્ચે સમાપ્ત થયેલી ઓલિમ્પિક્સના સમાપનના ગણતરીના કલાક પહેલાં આ યુવકની હરકતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે આવું કેમ કર્યું એ જાણવા પેરિસ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
