<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

ભારતની જુનિયર હોકી ટીમના કોચ બનવાની ઓફર મળી શ્રીજેશને

 

૩૬ વર્ષનો હોકી ગોલકીપર પી.આર. શ્રીજેશે પેરિસ ઓલિમ્‍પિક્‍સમાં શાનદાર પ્રદર્શન બાદ નિવૃત્તિ લઈ લીધી હતી. હવે તેની ગોલકીપરની જગ્‍યા કોણ લેશે એ વિશે વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે શ્નટીમમાં કોઈ ખાલી જગ્‍યા નહીં રહેશે. મારા વિકલ્‍પ તરીકે ટીમમાં ઘણા ટેલન્‍ટેડ ખેલાડી છે. મારી જગ્‍યાએ બીજું કોઈ આવશે.

(3:07 PM IST)