<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

મનુ ભાકર બ્રેક લેશે, ભારતમાં રમાનાર શૂટીંગ વર્લ્‍ડ કપમાં કદાચ નહીં રમે

નવી દિલ્‍હીઃ પેરિસ ઓલિમ્‍પિકસમાં બે બ્રોન્‍ઝ મેડલ જીતનારી પિસ્‍ટલ શૂટર મનુ ભાકર દેશની રાજધાની દિલ્‍હીમાં યોજાનારો શૂટિંગ વર્લ્‍ડ કપ મિસ કરી શકે છે.

કોચ જસપાલ રાણાએ એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે ‘તે વર્લ્‍ડ કપમાં રમશે કે નહીં એ નિヘતિ નથી, કારણ કે તે ત્રણ મહિનાનો બ્રેક લઇ રહી છે. તે લાંબા સમયથી સખત મહેનત કરી રહી છે. એથી આ એક નોર્મલ બ્રેક છે. બ્રેક બાદ તે ર૦ર૬ એશિયન ગેમ્‍સ અને કોમનવેલ્‍થ ગેમ્‍સ પર કામ કરશે'

શૂટિંગ વર્લ્‍ડ કપ ૧૩ થી ૧૮ ઓકટોબર દરમ્‍યાન દિલ્‍હીમાં યોજાશે

(2:35 PM IST)