<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

મહિલા ટી-૨૦ વર્લ્ડકપ હવે યુએઇમાં રમાશે

બાંગ્લાદેશમાં રાજકીય સ્થિતી ખરાબ લીધે અને ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આઇસીસી દ્વારા યુએઇમાં ૩ થી ૨૦ ઓકટોબર સુધી વુમન્સ ટી-૨૦ વર્લ્ડ કપ રમાડવાનું નક્કી કર્યું છે. આઇસીસીએ  એ પણ કહ્યુ કે બાંગ્લાદેશમાં આ ઇવેન્ટનું આયોજન ન કરવું એ શરમજનક જો કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આ ઇવેન્ટનું યજમાન બનશે.

(2:13 PM IST)