News of Wednesday, 21st August 2024
મિત્રો સાથે વેકેશન એન્જોય કરી રહ્યા છે માહી

નવી દિલ્હીઃ ભારત માટે બે વર્લ્ડ કપ જીતનાર ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેના મિત્રવર્તુળ માટે પણ જાણીતો છે. તેની ક્રિકેટ કરીઅરમાં તેના નજીકના મિત્રોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. દુનિયાની કોઇ પણ હોટલેલમાં જવાની ક્ષમતા હોવા છતાં તે પોતાના નજીકના મિત્રો સાથે દેશી ઢાબા સ્ટાઇલમાં લંચ એન્જોય કરતો જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયા પર તેના મિત્રો સાથેના ઘણા ફોટો વાઇરલ થઇ રહ્યા છે
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
