<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

સ્‍મિથને હજુ ૪ વર્ષ ક્રિકેટ રમવું છે, ઓલિમ્‍પિકસમાં પણ ભાગ લેવો છે

૩૫ વર્ષના ઓસ્‍ટ્રેલીયન બેટર સ્‍ટીવ સ્‍મિથએ કહયું હું ઓછામાં ઓછુ ચાર વર્ષ સુધી ટી-૨૦ ક્રિકેટ રમતો રહીશ. ઓલિમ્‍પિકમાં પણ રમવાની ઇચ્‍છા છે. જો કે સ્‍મિથે ઓલિમ્‍કિસમાં રમવાનું સપનું પુરૂ કરવા પહેલા રાષ્‍ટ્રીય ટીમમાં પોતાનું સ્‍થાન પાછું મેળવવું પડશે. તેણે હાલમાં બિગબેશ લીગમાં ટીમ સિડની સિકસર્સ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો છે

(4:05 PM IST)