હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
મહિલા ટી-૨૦ વર્લ્ડકપ ટ્રોફી ભારતમાં આજે ટ્રોફી બેંગ્લોરમાં અને ૧૦ મીએ મુંબઇ પહોંચશે

નવી દિલ્હીઃ આજે મહિલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ ટ્રોફી ભારત પહોંચશે જયા ૭ અને ૮ સપ્ટેમ્બરે નેકસસ મોલમાં લોકો ટ્રોફીના સાક્ષત દર્શન કરી શકશે. ટ્રોફી ૧૦ સપ્ટેમ્બરે માયાનગરી મુંબઇમાં આવશે ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે મુંબઇના મલાડમાં ઇન્ફિનિટી મોલમાં ક્રિકેટ ફેન્સ આ ચમકતી ટ્રોફીને નિહાળી શકશે. ભારત બાદ ટ્રોફી શ્રીલંકા અને પછી બંગલાદેશ જશે. એ પછી એ યુએઇ પાછી ફરશે જયાં ત્રીજી ઓકટોબરથી ટુનામેન્ટના રમાવાની છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
