તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
પિતા બનશે ક્રિકેટર ડેવિડ મિલર

નવી દિલ્હી : સાઉથ આફ્રીકાના ક્રિકેટર ડેવિડ મિલર અને તેની પત્ની કમિલા મિલરે ટૂંક સમયમાં પેરન્ટસ બનવાની જાહેરાત અનોખી રીતે કરી હતી. માર્ચ મહિનામાં બંનેએ એક સુંદર સમારોહમાં લગ્ન કર્યા હતા. કમિલા પોતે એક પોલો પ્લેયર છે. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઇનલમાં હાર બાદ તે દુઃખી ડેવિડ મિલરને સંભાળતી જોવા મળી હતી.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
