તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
ટીમ ઇન્ડિયાનો વળતો જવાબઃ ર૯ર/૩: સરફરાઝની સદી

બેંગ્લુરૂ ટેસ્ટમાં આજે ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ આ લખાય છે ત્યારે ૬૩ ઓવરમાં ૩ વિકેટે ર૯૪ રન બનાવ્યા છે. સરફરાઝખાને ટેસ્ટ કારકીર્દીની પ્રથમ સદી ફટકારી છે. ૧૦૭ રને દાવમાં છે. પંત પણ ર૩ રને સાથ આપી રહ્યો છે. ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનિંગથી ભારત ૬ર રન પાછળ છે અને ૭ વિકેટ અકબંધ છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
