તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
અમે મજબૂત બનીને કમબેક કરીશું પંતનો સોશ્યલ મીડિયામાં ઇમોશનલ મેસેજ

નવી દિલ્હી, તા. ર૧ : હાર બાદ સોશ્યલ મીડિયા પર ટેસ્ટ દરમ્યાનની યાદગાર ક્ષણોના ફોટો શૅર કરીને રીષભ પંતે ઇમોશનલ મેસેજ આપતાં લખ્યું હતું કે ‘આ રમત તમારી મર્યાદાઓનું પરીક્ષણ કરશે, તમને નીચે પછાડી દેશે, તમને ઉપાડશે અને ફરીથી તમને પાછળ ધકેલી દેશે; પરંતુ જેઓ આ રમતને પ્રેમ કરે છે તેઓ દરેક વખતે મજબૂત બને છે. પ્રેમ, સમર્થન અને ઉત્સાહ માટે બૅન્ગલોરના અદ્્ભૂત દર્શકોનો આભાર. અમે મજબૂત બનીને કમબૅક કરીશું.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
