તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
મુંબઇ કૃષ્ણદાસના કીર્તનમાં લીન થયાં વિરાટ-અનુષ્કા

નવી દિલ્હીઃ બૅન્ગલોરમાં ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ બીજી ટેસ્ટ માટે પુણે પહોંચી છે, પણ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈમાં જોવા મળ્યો હતો. તેઓ અમેરિકન ગાયક કૃષ્ણ દાસના કીર્તનનો આનંદ માણતાં જોવા મળ્યાં હતાં. ૭૭ વર્ષના કૃષ્ણ દાસ તેમના હિન્દુ ભકિતસંગીત માટે જાણીતા છે
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
