તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 12th November 2024
મોહમ્મદ શમી એક વર્ષ બાદ ફરી ક્રિકેટના મેદાનમાં રમતો જોવા મળશેઃ રણજી ટ્રોફી રમશે

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઇજામાંથી સાજા થઇને મેદાનમાં વાપસી કરવા તૈયાર છે. રણજી ટ્રોફી રમતો જોવા મળશે. શમી બંગાળ તરફથી મધ્યપ્રદેશ સામેની મેચ થી વાપસી કરશે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
