<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

T 20 ક્રિકેટમાં બરોડાએ 349 રન બનાવીને રચ્યો ઈતિહાસ

આજે ઈન્દોર ખાતે રમાઈ રહેલ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2024માં બરોડાની ટીમે સિક્કિમ સામે ટી.20 મેચમાં 349 રન બનાવીને ક્રિકેટના ઇતિહાસનો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો છે.

સૌથી વધુ રનનો રેકર્ડ જોઈએ તો બરોડા 349/5 vs સિક્કિમ 2024.  ઝિમ્બાવે 344/4 vs ગેમ્બિયા 2024.  નેપાળ 314/3 vs મંગોલિયા 2023.  ભારત 297/6 vs બાંગ્લાદેશ 2024.  (વિજય વસાણી અકિલા)

(1:44 AM IST)