<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

એડીલેડ ટેસ્‍ટ શરૂઃ ભારતે ટોસ જીતી દાવ લીધોઃ ૩૦/૧: રોહિત-ગિલની એન્‍ટ્રી

 

એડિલેડમાં ડે એન્‍ડ નાઇટ ટેસ્‍ટનો આજથી પ્રારંભ થયો છે. ભારતે ટોસ જીતી દાવ લીધો છે. આ લખાય છે ત્‍યારે ભારતે ૧૦ ઓવરમાં ૧ વિકેટે ૩૦ રન બનાવ્‍યા છે. યશસ્‍વી જયસ્‍વાલ સ્‍ટાર્કના પ્રથમ બોલે જ આઉટ થયો હતો. લોકેશ રાહુલ ૯ અને શુભમન ગિલ ૧૯ રને દાવમાં છે. ભારતે ટીમમાં બે ફેરફાર કર્યા છે. રોહિતશર્મા અને આર.અશ્વિન ટીમમાં છે. દેવદત પડ્ડીકલ અને રવિન્‍દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્‍યો છે. જયારે ઓસ્‍ટ્રેલિયાએ જોશ હેઝલવુડના સ્‍થાને સ્‍કોટ બોલેન્‍ડને          ટીમમાં લીધા છે.

(12:06 PM IST)