<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

દિગ્ગજ ક્રિકેટર આર અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. તે બાદ ભારતના દિગ્ગજ ક્રિકેટર આર અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો  સિરીઝ 1-1ની બરાબરી પર  છે હવે  ચોથી મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે

(11:53 AM IST)