તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th December 2024
૧૪૭ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મેલબોર્ન ટેસ્ટમાં દર્શકોએ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હીઃ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બોકસીંગ-ડે ટેસ્ટના પાંચમા દિવસે રેકોર્ડ સંખ્યામાં દર્શકો તુટી પડયાં હતાં. આજે પાંચમા દિવસે ૩,પ૦,૭૦૦થી વધુ પ્રસંશકો મેચ જોવા માટે સ્ટેડીયમ પહોંચ્યા હતાં. આ મેચ જોવા સ્ટેડીયમ પહોચેલા દર્શકોએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
