તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
કાલે રાજકોટમાં બીજો વન-ડે ભારત સિરીઝ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે

રાજકોટઃ નિરંજન શાહ ક્રિેકેટ સ્ટેડીયમ ખાતે ભારત અને આયર્લેન્ડની વૂમન્સ ટીમો વચ્ચે આવતીકાલે ૧ર મી ના બીજો વન-ડે મુકાબલો રમાશે. પ્રથમ મેચમાં આયર્લેન્ડની ટીમે પ૦ ઓવરમાં ૭ વિકેટે ર૩૮ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ૩૭.૩ ઓવરમાં ૪ વિકેટના ભોગે ર૪૧ રન બનાવી જીત મેળવી લીધી હતી. હવે આવતીકાલે ભારતીય મહિલા ટીમસિરીઝ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
