<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

આગામી 2025ની IPL સિઝનમાં મેદાન પર ખેલાડીઓની શિસ્તભંગના નિયમો કડક બનાવાયા : હવે IPLમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની આચારસંહિતાનું પાલન કરવામાં આવશે

ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યે જણાવ્યું કે, 'હવેથી IPLમાં ICC ની T20Iની શરતોનું પાલન કરવામાં આવશે. પહેલા લીગના પોતાના નિયમો હતા. પરંતુ હવે ICC દ્વારા નિર્ધારિત આચારસંહિતા લાગુ કરવામાં આવશે.'

(5:02 PM IST)