News of Tuesday, 28th January 2025
આનંદ મહિન્દ્રાએ આર્મલેસ ઓલિમ્પિક મેડલ વિજેતાને સ્કોર્પિયો આપી ભેટમાં : બદલામાં અબજોપતિ ઉદ્યોગપતિને તીરંદાજ શીતલ દેવી તરફથી અમૂલ્ય ભેટ પણ મળી

નવી દિલ્હી: ભારતના અરબોપતિ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ 28 જાન્યુઆરીના પેરિસ ઓલમ્પિક 2024માં કાંસ્ય પદક વિજેતા શીતલ દેવીને એક નવી મહિન્દ્રા સ્ક્રોપીયો એન ભેટમાં આપી છે. આનંદ મહિન્દ્રાએ શીતલ દેવીના સાહસ અને દદ્ધ સંકલ્પની પ્રસંશા કરતા કહ્યું કે તેમને શીતલની માતા અને બહેનમાં પણ એક સાહસિક મહિલાનું ચિત્ર જોયું છે. શીતલ દેવી દુનિયાની પહેલી આર્મલ્સ તીરંદાજ છે. સોળ વર્ષની શીતળ દેવીએ પેરિસ પેરાઓલમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને દરેક અડચણોને પાર કરીને રાકેશ કુમાર સાથે મળીને તીરંદાજી મિક્સ ટીમ કમ્પાઉન્ડ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવ્યું હતું.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
