<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

રાશીદ ખાને બનાવ્યો ટી-20માં વર્લ્ડ રેકોર્ડ : MI ની ટીમને મળી ફાઇનલની ટિકિટ

નવી દિલ્હી: અફગાનિસ્તાન સ્ટાર ક્રિકેટર રાશીદ ખાનએ એસ એ 20 ના મુકાબલામાં ઇતિહાસ સર્જ્યો છે. રાશીદ ખાન હવે ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની ગયો છે. રાશીદ ખાને પાર્લ રોયલ્સ સાથેની મેચમાં બે વિકેટ લઈને વેસ્ટઇંડીજના ડ્વેન બ્રાવોને પાછળ કરી દીધો છે.
ડ્વેન બ્રાવોએ 582 મેચોમાં 631 વિકેટ મેળવી છે જયારે રાશિદ ખાનના નામ પાર 630 હતી અને તેને પાર્લ રોયલ્સ સાથીની મેચમાં 2 વિકેટ લઈને 461 મેચમાં 633 વિકેટ બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

(5:41 PM IST)