News of Wednesday, 5th February 2025
રિક્ષાચાલકે રાહુલ દ્રવિડની કારને મારી ટક્કર : ભારતના પૂર્વ હેડ કોચનો રસ્તા પર જોવા મળ્યો એંગ્રી અવતાર

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ અને બેટ્સમેન રાહુલ દ્રવિડને હંમેશા શાંત સ્વભાવમાં જ જોવા મળ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર તેનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં તેમની કારને રિક્ષાચાલકે ટક્કર મારી હતી અને ત્યારબાદ રાહુલ ખુબ ગુસ્સે થઇ જાય છે અને રિક્ષાચાલક સાથે ઝગડે છે. જો કે આ ઘટનામાં કોઈને પણ ઇજા થઇ નથી.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
