<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ભારતના અમ્‍પાયરો કે મેચ રેફરી સેવા નહીં આપે

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં કુમાર ધર્મસેના, ક્રિસ ગેફેની, માઇકલ ગોફ, એડ્રીઅન હોલ્‍ડસ્‍ટોક, રિચાર્ડ ઇલીંગવર્થ, રિચાડ કેટલ બોરોફ, અશન રઝા, પોલ રાઇફલ, શરફુલ્લા ઇબને શાહીદ, રોડની ટકકર, એલેકસ વર્ફ, જોલ વિલસન અમ્‍પાયર તરીકે સેવા આપશે. જયારે મેચ રેફરી તરીકે ડેવિડ બુન, રંજન મદુગુલે, એન્‍ડ્રુ પિક્રોફટ સેવા આપશે. આ સિરીઝમાં ભારતના એકપણ અમ્‍પાયર કે મેચ રેફરી સેવા આપનાર નથી.

(4:20 PM IST)