તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
રણજી ટ્રોફી સેમિ-ફાઇનલ - વિદર્ભે મુંબઈને હરાવ્યું: કેરળ ગુજરાત સામે 2 રનની લીડને કારણે ફાઇનલ રમશે

નવી દિલ્હી: આ વખતે રણજી ટ્રોફીની ફાઈનલ કેરળ અને વિદર્ભ વચ્ચે રમાશે. શુક્રવારે સેમીફાઈનલમાં વિદર્ભે મુંબઈને 80 રને હરાવ્યું હતું. જ્યારે કેરળ પ્રથમ દાવમાં 2 રનની લીડ લઈને ગુજરાત સામે ફાઇનલમાં પહોંચ્યું હતું રણજી ટ્રોફીની ફાઈનલ 26 ફેબ્રુઆરીએ વિદર્ભ અને કેરળ વચ્ચે રમાશે. મેચ ક્યા સ્થળે યોજાશે તે હજુ નક્કી થયું નથી. કેરળ પ્રથમ વખત રણજી ફાઇનલમાં જગ્યા બનાવી છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
